(૧) M.A SEMESTER – I કોર્સમાં
પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
(૨) M.A
કોર્સ_૨__વર્ષનો છે તેમાં કુલ __૪___ સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
(૩) એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રેહેશે.
(૪) એક્ષટર્નલ નોંધાયેલા ઉમેદવારે યુનિ. ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિ. માં અભ્યાસ
માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.
(૧) દરેક વિષયમાં કુલ ૭૦ ગુણનું થીયરીનું પ્રશ્નપત્ર હશે.
(૨\) જે વિદ્યાર્થીઓ વર્ષ 2016/2017 થી સેમેસ્ટર -૧ માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને
૭૦ માર્કની પરીક્ષા આપવાની રહેશે માર્કશીટમાં ૧૦૦ માર્ક્સમાંથી પ્રોરેટાનાં ધોરણે માર્ક
દર્શાવવામાં આવશે. તેમજ અસાઈમેન્ટ આપવાના રહેશે નહી.
(૩)પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી
વેબસાઇટ પર મુકવામાં આવશે.
(૪) દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૪૦% ગુણ તથા દરેક વિષયમા પાસ થવા માટે
૪૦% ગુણ હોવા જરૂરી છે.
(૫) પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા નવેમ્બર/ડિસેમ્બર 2019 માં યોજાશે.
(૬) ફોર્મ માં દર્શાવેલ પરીક્ષામાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.
કોર્સ
|
ફી રૂ.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
M.A. Sem - I
|
રેગ્યુલર ફી સાથે ૮૫૦
|
|
|
M.A. Sem – I
|
લેઇટ ફી સાથે ૮૫૦+૫૦૦=૧૩૫૦
|
|
|
M.A. Sem – I
|
દંડાત્મક ફી સાથે ૮૫૦+૫૦૦+૧૫૦૦=૨૮૫૦
|
|
|
(૧) M.A સેમેસ્ટર – ૧ ની ફી ભરવામાટે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ભરવાની
રહેશે.
(૨) માન્ય સર્ટીફિકેટ ધરાવતા અંધ વિધાર્થીઓ તથા શારીરિક ખોડખાપણ તથા યુનિવર્સીટી
સ્ટાફ માટે ઓનલાઈન સર્ટીફિકેટ અપલોડ કરવાના રહેશે.અને તેને વેરીફીકેશન માટે યુનિવર્સિટીએ
આવવાનું રહેશે.
- M.A. SEM – I
પ્રવેશ લાયકાત
:
૧) વિનયન વિદ્યાશાખાની T.Y.B.A ની પરીક્ષા રેગ્યુલર કે એક્ષટર્નલ વિધાર્થી તરીકે પાસ
કરેલ હોવી જોઈએ.
(૩) UGC માન્ય યુનિવર્સીટીનાં વિધાર્થીઓ જ પ્રવેશપાત્ર રહેશે.
(૧) વિધાર્થીએ કુલ ૧૧ સ્પેશ્યલ (CORE) વિષય માંથી તેની સ્નાતક પરીક્ષાના સ્પેશ્યલ વિષયને
આધારે એક વિષય પસંદ કરવાનો રહેશે.
(૨) કુલ ૫ વિષય પસંદ કરવાના રેહશે.
(૩) વખતોવખતના અભ્યાસક્રમ તેમજ પરિપત્રો/નિયમોને ધ્યાને લેતા વિષયોની પસંદગી
કરવાની રહેશે.
ફોર્મ ભરવા સંબંધીત સૂચનાઓ
(૧) એડમીશન માટે ઓનલાઇન ફોર્મ પૂરતી વિગતો સાથે નિર્ધારીત તારીખ સુધીમાં ભરવું ફરજીયાત
છે.
(૨) ફોર્મ અંગ્રેજી કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
(૩) ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં સ્વચ્છ અક્ષરે ક્રમમાં
લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભૂલો નિવારી શકાય.
STEP-1 (BASIC DETAILS & REGISTRATION DETAIL)
-જે વિધાર્થીની વિગત યુનિવર્સીટી પાસે હોય તો તેને રજીસ્ટ્રેશન અને બેઝિક વિગત
ભરવાની રહેશે.
-જે વિધાર્થીની વિગતો યુનિવર્સીટી પાસે ન હોય તેમને બેઝિક વિગત,રજીસ્ટ્રેશન વિગત,
એડ્રેસની વિગત, ડોક્યુમેન્ટ વિગત ભરીને તથા ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી
વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું
રહેશે.
ખાસ નોંધ:- (યુનિવર્સીટી કાર્યાલય મહિના ના
પથમ અને ત્રીજો શનિવાર બંધ રહેશે. તથા જાહેર રજા નાં દિવસો માં કાર્યાલય બંધ રહેશે.
આ દિવસો મા વેરીફીકેશન થઇ શકશે નહી)
B.A./સમકક્ષ ની વિગતો:
-ફોર્મ ભરવા માટે Registration પર કલીક કરવું.
-જેમા એડમિશન માટે માસ્ટર ડીગ્રી સિલેક્ટ
કરવું
- ડીગ્રીનો પ્રકાર સિલેક્ટ કરવું
- બોર્ડ/યુનિવર્સીટી સિલેક્ટ કરવું
- પાસ કર્યાનું વર્ષ લખવું
- સીટ નંબર (માર્કશીટ મુજબ જેમકે 123456)
- પાસ થયાનો
મહિનો સિલેક્ટ કરવો
- પરીક્ષાનું નામ સિલેક્ટ કરવું
- ત્યારબાદ Validate Detail પર કલીક કરવું
- ગુણની વિગત આપવી
- APPLY FOR મા વિદ્યાશાખામાં આર્ટસ સિલેક્ટ કરવું ત્યારબાદ પરીક્ષાનું નામ માસ્ટર
ઓફ આર્ટસ સિલેક્ટ કરવું ત્યારબાદ સત્ર મા ઓટોમેટિક સેમેસ્ટર ૧ સિલેક્ટ
થઇને આવી જશે.
- ત્યારબાદ બેઝીક ઈન્ફોર્મેશન આપવી
- (જો વિધાર્થીનું ઓટોમેટિક નામ આવે તો નામ લખવાની જરૂર નથી)
- અટક,નામ,પિતા/પતિનું નામ (B.A/સમકક્ષ માર્કશીટ મુજબ)
- ત્યારબાદ જન્મ તારીખ લખવી
- મોબાઈલ નંબર નાખવા (ફરજીયાત) ત્યારબાદ જાતિ સિલેક્ટ કરવી
- ઈ-મેઈલ અડ્રેસ આપવું (ફરજીયાત) અને આધાર કાર્ડના નંબર આપવા
- ફોર્મમાં જરૂરી બધી માગેલ વિગત ભરવી.
- ત્યારબાદ તમે એન્ટર કરેલ મોબાઈલ નં. મેસેઝ આવશે તથા ઈ-મેઈલ એડ્રેશ પર મેઈલ આવશે જેમા
વિધાર્થીના યુઝર નેમ અને પાસવર્ડ આવશે જેના દ્વારા આપ લોગીન કરી શકશો.
STEP -2 પત્ર વ્યવહારનું સરનામું :-(વિધાર્થીના એડ્રેસ
પર માર્કશીટ મોકલવામાં આવશે.)
* ૧)વિસ્તાર
|
* ૨)સોસાયટી
|
* ૩) બ્લોક
|
* ૪) રોડ
|
*૫)ગામ/શહેર
|
* ૬) તાલુકો
|
*૭) જિલ્લો
|
* ૮) રાજ્ય
|
* ૯) પીનકોડ
|
|
|
|
STEP-3 DOCUMENT DETAILS
* વિધાર્થીનો ફોટોગ્રાફ અપલોડ :તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ૧૫૦ kb સુધીનો
* વિધાર્થીની સહિ અપલોડ : ૧૦૦ kb સુધીની
* વિધાર્થીની છેલ્લી માર્કશીટ અપલોડ
: ૨૫૦ kb સુધીની.
* વધારાના ડોક્યુમેન્ટ વગેરે સબમીટ કરવા
B.A. SEM I માં પ્રવેશ અંગે સામાન્ય
સૂચનાઓ:
(૧) B.A SEMESTER – I કોર્સમાં
પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
(૨) B.A કોર્સ_૩__વર્ષનો છે તેમાં
કુલ __૬___ સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
(૩) એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રેહેશે.
(૪) ઉમેદવાર ૨૦૧૬-૨૦૧૭ ના વર્ષ દરમ્યાન યુનિ. ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિ. માં અભ્યાસ
માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.
પરીક્ષા:
(૧) દરેક વિષયમાં કુલ ૭૦ ગુણનું થીયરીનું પ્રશ્નપત્ર હશે.
(૨) પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી
વેબસાઇટ પર મુકવામાં આવશે.
(૩) જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૬ થી સેમેસ્ટર -૧ માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને ૭૦ માર્કની
પરીક્ષા આપવાની રહેશે માર્કશીટમાં ૧૦૦ માર્ક્સમાંથી પ્રોરેટાનાં ધોરણે માર્ક દર્શાવવામાં
આવશે. તેમજ અસાઈમેન્ટ આપવાના રહેશે નહી.
(૪) દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૪૦% ગુણ તથા દરેક વિષયમા પાસ થવા માટે
૪૦% ગુણ હોવા જરૂરી છે.
(૫) પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા નવેમ્બર/ડિસેમ્બર ૨૦૧૬ માં યોજાશે.
(૬) ફોર્મ માં દર્શાવેલ પરીક્ષામાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.
ફી વિગત:
કોર્સ
|
ફી રૂ.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
B.A. Sem - I
|
રેગ્યુલર ફી સાથે ૪૮૫
|
|
|
B.A. Sem – I
|
લેઇટ ફી સાથે ૪૮૫+૫૦૦=૯૮૫
|
|
|
B.A. Sem – I
|
દંડાત્મક ફી સાથે ૪૮૫+૫૦૦+૧૫૦૦=૨૪૮૫
|
|
|
(૧) B.A સેમેસ્ટર – ૧ ની ફી ભરવામાટે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ભરવાની
રહેશે.
(૨) માન્ય સર્ટીફિકેટ ધરાવતા અંધ વિધાર્થીઓ તથા શારીરિક ખોડખાપણ તથા યુનિવર્સીટી
સ્ટાફ માટે ઓનલાઈન સર્ટીફિકેટ અપલોડ કરવાના રહેશે. અને તેને વેરીફીકેશન માટે યુનિવર્સિટીએ
આવવાનું રહેશે.
પ્રવેશ લાયકાત :
(૧) ધો. ૧૨ પાસ / સમકક્ષ પરીક્ષા નિર્ધારિત વિષયો સાથે પાસ કરેલ હોવી જોઈએ.
(૨) COBSE માન્ય બોર્ડનાં વિધાર્થીઓ જ પ્રવેશપાત્ર રહેશે
(૩)ધો. ૧૦ પછી બે કે તેથી વધુ વર્ષનો ITI,NCVT,GCVT હેઠળ અભ્યાસક્રમ પાસ કરેલ હોય અને
સક્ષમ અધિકારીનું ધો.૧૨ સમકક્ષતાનું પ્રમાણપત્ર ધરાવતા હોય.
વિષય પસંદગી:-
(૧) આ કોર્ષના બે વિભાગમાંથી એક વિભાગ પસંદ કરવાનો રહેશે.
(I) English Course
(II) NON – English Course
(૨) English Course માં ફાઉન્ડેશન લેન્ગવેજ તરીકે English અને NON – English
Course માં ફાઉન્ડેશન લેન્ગવેજ તરીકે HINDI વિષય પસંદ કરવાનો રહેશે.
(૩) જે વિષય ફાઉન્ડેશન લેન્ગવેજ તરીકે પસંદ કરેલ હોય તે વિષય CORE:P2 અને ELECTIVE
માં પસંદ કરી શકશે નહિ.
(૪) કુલ 8 વિષય પસંદ કરવાના રેહશે.
ફોર્મ ભરવા સંબંધીત સૂચનાઓ
(૧) એડમીશન માટે ઓનલાઇન ફોર્મ પૂરતી વિગતો સાથે નિર્ધારીત તારીખ સુધીમાં ભરવું ફરજીયાત
છે.
(૨) ફોર્મ અંગ્રેજી કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
(૩) ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં સ્વચ્છ અક્ષરે ક્રમમાં
લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભૂલો નિવારી શકાય.
જે વિધાર્થીનું ઓટોમેટિક નામ આવેલ હોય તેવા વિધાર્થીએ વેરીફીકેશન માટે યુનિવર્સિટી
આવવાનું રહેતું નથી તેમને સ્ટેપ્સ પુરા કરવાના રહેશે.
જે વિધાર્થીનું ઓટોમેટિક નામ આવેલ ન હોય તેવા વિધાર્થીએ વેરીફીકેશન માટે નીચેના સ્ટેપ્સ
પુરા કરી વેરીફીકેશન ફોર્મ ની પ્રિન્ટ લઇ યુનિવર્સિટી આવવાનું જ રહેશે
STEP-1 (BASIC DETAILS
& REGISTRATION DETAIL)
-જે વિધાર્થીની વિગત યુનિવર્સીટી પાસે હોય તો તેને રજીસ્ટ્રેશન અને બેઝિક વિગત
ભરવાની રહેશે.
-જે વિધાર્થીની વિગતો યુનિવર્સીટી પાસે ન હોય તેમને બેઝિક વિગત,રજીસ્ટ્રેશન વિગત,
એડ્રેસની વિગત, ડોક્યુમેન્ટ વિગત ભરીને તથા ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી
વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું
રહેશે.
ધો.૧૨/સમકક્ષ ની વિગતો:
-ફોર્મ ભરવા માટે Registration પર કલીક કરવું.
-જેમા એડમિશન માટે બેચલર ડીગ્રી સિલેક્ટ
કરવું
- ડીગ્રીનો પ્રકાર સિલેક્ટ કરવું
- બોર્ડ/યુનિવર્સીટી સિલેક્ટ કરવું
- પાસ કર્યાનું વર્ષ લખવું
- સીટ નંબર (માર્કશીટ મુજબ જેમકે G123456)
- પાસ થયાનો મહિનો સિલેક્ટ કરવો
- પરીક્ષાનું નામ સિલેક્ટ કરવું
- ત્યારબાદ Validate Detail પર કલીક કરવું
- ગુણની વિગત આપવી
- APPLY FOR મા વિદ્યાશાખામાં આર્ટસ સિલેક્ટ
કરવું ત્યારબાદ પરીક્ષાનું નામ બેચલર ઓફ આર્ટસ સિલેક્ટ કરવું
ત્યારબાદ સત્ર મા ઓટોમેટિક સેમેસ્ટર ૧ સિલેક્ટ થઇને આવી જશે.
- ત્યારબાદ બેઝીક ઈન્ફોર્મેશન આપવી
- (જો વિધાર્થીનું ઓટોમેટિક નામ આવે તો નામ લખવાની
જરૂર નથી)
- અટક,નામ,પિતા/પતિનું નામ (ધો.૧૨/સમકક્ષ માર્કશીટ
મુજબ)
- ત્યારબાદ જન્મ તારીખ લખવી
- મોબાઈલ નંબર નાખવા (ફરજીયાત) ત્યારબાદ જાતિ
સિલેક્ટ કરવી
- ઈ-મેઈલ અડ્રેસ આપવું (ફરજીયાત) અને આધાર કાર્ડના
નંબર આપવા
- ફોર્મમાં જરૂરી બધી માગેલ વિગત ભરવી.
- ત્યારબાદ તમે એન્ટર કરેલ મોબાઈલ નં. મેસેઝ
આવશે તથા ઈ-મેઈલ એડ્રેશ પર મેઈલ આવશે જેમા વિધાર્થીના યુઝર નેમ અને પાસવર્ડ આવશે જેના
દ્વારા આપ લોગીન કરી શકશો.
STEP -2
પત્ર વ્યવહારનું સરનામું :-(વિધાર્થીના એડ્રેસ પર માર્કશીટ મોકલવામાં આવશે.)
* ૧)વિસ્તાર
|
* ૨)સોસાયટી
|
* ૩) બ્લોક
|
* ૪) રોડ
|
*૫)ગામ/શહેર
|
* ૬) તાલુકો
|
*૭) જિલ્લો
|
* ૮) રાજ્ય
|
* ૯) પીનકોડ
|
|
|
|
STEP-3 DOCUMENT DETAILS
* વિધાર્થીનો ફોટોગ્રાફ અપલોડ :તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ૧૫૦ kb સુધીનો
* વિધાર્થીની સહિ અપલોડ : ૧૦૦ kb સુધીની
* વિધાર્થીની છેલ્લી માર્કશીટ અપલોડ
: ૨૫૦ kb સુધીની.
* વધારાના ડોક્યુમેન્ટ વગેરે સબમીટ કરવા
STEP-4 DOWNLOAD APPLICATION
ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ
લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું રહેશે
B.COM SEM I માં પ્રવેશ અંગે સામાન્ય
સૂચનાઓ:
(૧) B.COM SEMESTER – I કોર્સમાં
પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
(૨) B.COM કોર્સ_૩__વર્ષનો છે તેમાં કુલ __૬___ સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
(૩) એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રહેશે.
(૪)ઉમેદવાર ૨૦૧૬-૨૦૧૭ ના વર્ષ દરમ્યાન યુની.ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિ.માં
અન્ય અભ્યાસ માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.
પરીક્ષા:
(૧) દરેક વિષયમાં કુલ ૭૦ ગુણનું થીયરીનું પ્રશ્નપત્ર હશે.
(૨) પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી
વેબસાઇટ પર મુકવામાં આવશે.
(૩) જે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૧૬ થી સેમેસ્ટર -૧ માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને
૭૦ માર્કની પરીક્ષા આપવાની રહેશે માર્કશીટમાં ૧૦૦ માર્ક્સમાંથી પ્રોરેટાનાં ધોરણે માર્ક
દર્શાવવામાં આવશે. તેમજ અસાઈમેન્ટ આપવાના રહેશે નહી.
(૪)દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૪૦% ગુણ તથા દરેક વિષય માપાસ થવા માટે
એગ્રીગ્રેટ ૪૦% ગુણ હોવા જરૂરી છે.
(૫) પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા નવેમ્બર/ડિસેમ્બર ૨૦૧૬ માં યોજાશે.
(૬) ફોર્મ મા દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.
ફી વિગત:
કોર્સ
|
ફી રૂ.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
B.COM
Sem - I
|
રેગ્યુલર ફી સાથે ૪૮૫
|
|
|
B.COM
Sem – I
|
લેઇટ ફી સાથે ૪૮૫ + ૫૦૦ = ૯૮૫
|
|
|
B.COM
Sem – I
|
દંડાત્મક ફી સાથે ૪૮૫ + ૫૦૦ + ૧૫૦૦=૨૪૮૫
|
|
|
(૧) B.COM સેમેસ્ટર – ૧ ની ફી ભરવામાટે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ભરવાની રહેશે.
(૨) માન્ય સર્ટીફેકેટ ધરાવતા અંધ વિધાર્થીઓ તથા શારીરિક ખોડખાપણ તથા યુનિવર્સીટી સ્ટાફ
માટે ઓનલાઈન સર્ટીફીકેટ અપલોડ કરવાના રેહશે. અને તેને વેરીફીકેશન માટે યુનિવર્સિટીએ
આવવાનું રહેશે.
BCOM. SEM – I
પ્રવેશ્ લાયકાત :
(૧) ધો. ૧૨ પાસ / સમકક્ષ પરીક્ષા નિર્ધારીત વિષયો સાથે પાસ કરેલ હોવી જોઇએ.
(૨) COBSE માન્ય બોર્ડનાં વિધાર્થીઓ જ પ્રવેશપાત્ર રહેશે
(૩) ધો. ૧૦ પછી બે કે તેથી વધુ વર્ષનો ITI,NCVT,GCVT હેઠળ અભ્યાસક્રમ
પાસ કરેલ હોય અને સક્ષમ અધિકારીનું ધો.૧૨ સમકક્ષતાનું પ્રમાણપત્ર ધરાવતા હોય.
વિષય પસંદગી:-
(૧) કમ્પલસરી વિષય નાં ફાઉન્ડેશન વિષય તરીકે English ફરજીયાત છે.
(૨) Core ૧ થી ૪ ના વિષયો ફરજીયાત છે.
(૩) DSE-I માં ત્રણ માંથી એક વિષય પસંદ કરવાનો રહેશે.
(૪) DSE– II માં એક વિષય પસંદ કરવાનો રહેશે (ફરજીયાત વિષય છે)
(૫) Elective – I માં પાંચ વિષયમાંથી એક વિષય પસંદ કરવાનો રહેશે.
(૬) કુલ 8 વિષય પસંદ કરવાના રહેશે.
ફોર્મ ભરવા સંબંધીત સૂચનાઓ
(૧) એડમીશન માટે ઓનલાઇન ફોર્મ પૂરતી વિગતો સાથે નિર્ધારીત તારીખ સુધીમાં ભરવું ફરજીયાત
છે.
(૨) ફોર્મ અંગ્રેજી કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
(૩) ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં સ્વચ્છ અક્ષરે ક્રમમાં
લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભૂલો નિવારી શકાય.
STEP-1 (BASIC DETAILS
& REGISTRATION DETAIL)
-જે વિધાર્થીની વિગત યુનિવર્સીટી પાસે હોય તો તેને રજીસ્ટ્રેશન અને બેઝિક વિગત
ભરવાની રહેશે.
-જે વિધાર્થીની વિગતો યુનિવર્સીટી પાસે ન હોય તેમને બેઝિક વિગત,રજીસ્ટ્રેશન વિગત,
એડ્રેસની વિગત, ડોક્યુમેન્ટ વિગત ભરીને તથા ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી
વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું
રહેશે.
ધો.૧૨/સમકક્ષ ની વિગતો:
- ફોર્મ ભરવા માટે Registration પર કલીક
કરવું.
- જેમા એડમિશન માટે બેચલર ડીગ્રી સિલેક્ટ
કરવું
- ડીગ્રીનો પ્રકાર સિલેક્ટ કરવું
- બોર્ડ/યુનિવર્સીટી સિલેક્ટ કરવું
- પાસ કર્યાનું વર્ષ લખવું
- સીટ નંબર (માર્કશીટ મુજબ જેમકે G123456)
- પાસ થયાનો મહિનો સિલેક્ટ કરવો
- પરીક્ષાનું નામ સિલેક્ટ કરવું
- ત્યારબાદ Validate Detail પર કલીક કરવું
- ગુણની વિગત આપવી
- APPLY FOR મા વિદ્યાશાખામાં કોમર્સ સિલેક્ટ
કરવું ત્યારબાદ પરીક્ષાનું નામ બેચલર ઓફ કોમર્સ સિલેક્ટ કરવું ત્યારબાદ સત્ર
મા ઓટોમેટિક સેમેસ્ટર ૧ સિલેક્ટ થઇને આવી જશે.
- ત્યારબાદ બેઝીક ઈન્ફોર્મેશન આપવી
- (જો વિધાર્થીનું ઓટોમેટિક નામ આવે તો નામ લખવાની
જરૂર નથી)
- અટક,નામ,પિતા/પતિનું નામ (ધો.૧૨/સમકક્ષ માર્કશીટ
મુજબ)
- ત્યારબાદ જન્મ તારીખ લખવી
- મોબાઈલ નંબર નાખવા (ફરજીયાત) ત્યારબાદ જાતિ સિલેક્ટ
કરવી
- ઈ-મેઈલ અડ્રેસ આપવું (ફરજીયાત) અને આધાર કાર્ડના નંબર આપવા
- ફોર્મમાં જરૂરી બધી માગેલ વિગત ભરવી.
- ત્યારબાદ તમે એન્ટર કરેલ મોબાઈલ નં. મેસેઝ આવશે તથા ઈ-મેઈલ
એડ્રેશ પર મેઈલ આવશે જેમા વિધાર્થીના યુઝર નેમ અને પાસવર્ડ આવશે જેના દ્વારા આપ લોગીન
કરી શકશો.
STEP -2 પત્ર વ્યવહારનું
સરનામું:-(વિધાર્થીના એડ્રેસ પર માર્કશીટ મોકલવામાં આવશે.)
* ૧)વિસ્તાર
|
* ૨)સોસાયટી
|
* ૩) બ્લોક
|
* ૪) રોડ
|
*૫)ગામ/શહેર
|
* ૬) તાલુકો
|
*૭) જિલ્લો
|
* ૮) રાજ્ય
|
* ૯) પીનકોડ
|
|
|
|
STEP-3 DOCUMENT DETAILS
* વિધાર્થીનો ફોટોગ્રાફ અપલોડ :તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ૧૫૦ kb સુધીનો
* વિધાર્થીની સહિ અપલોડ : ૧૦૦ kb સુધીની
* વિધાર્થીની છેલ્લી માર્કશીટ અપલોડ
: ૨૫૦ kb સુધીની.
* વધારાના ડોક્યુમેન્ટ વગેરે સબમીટ કરવા
STEP-4 DOWNLOAD APPLICATION
ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ
લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું રહેશે.
સામાન્ય સૂચનાઓ:
(૧) M.COM SEMESTER – I કોર્સમાં
પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.
(૨) M.COM કોર્સ_૨__વર્ષનો છે તેમાં કુલ __૪___ સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
(૩) એક્સટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રહેશે.
(૪) એક્સટર્નલ અભ્યાસક્રમમાં નોંધાયેલા ઉમેદવારે યુનિવર્સિટી ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિવર્સિટી
માં અભ્યાસ માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.
પરીક્ષા:
(૧) દરેક વિષયમાં કુલ ૭૦ ગુણનું થીયરીનું પ્રશ્નપત્ર હશે.
(૨) પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી
વેબસાઇટ પર મુકવામાં આવશે.
(૩) જે વિદ્યાર્થીઓ વર્ષ 2016/2017 થી સેમેસ્ટર -૧ માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને
૭૦ માર્કની પરીક્ષા આપવાની રહેશે માર્કશીટમાં ૧૦૦ માર્ક્સમાંથી પ્રોરેટાનાં ધોરણે માર્ક
દર્શાવવામાં આવશે. તેમજ અસાઈમેન્ટ આપવાના રહેશે નહી.
(૪) દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૪૦% ગુણ તથા દરેક વિષય માપાસ થવા માટે
એગ્રીગ્રેટ ૪૦% ગુણ હોવા જરૂરી છે.
(૫) પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા નવેમ્બર/ડિસેમ્બર 2019 માં યોજાશે.
(૬) ફોર્મ માં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.
ફી વિગત:
કોર્સ
|
ફી રૂ.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
M.COM
Sem - I
|
રેગ્યુલર ફી સાથે ૮૫૦
|
|
|
M.COM
Sem – I
|
લેઇટ ફી સાથે ૮૫૦ + ૫૦૦ = ૧૩૫૦
|
|
|
M.COM
Sem – I
|
દંડાત્મક ફી સાથે ૮૫૦ + ૫૦૦ + ૧૫૦૦=૨૮૫૦
|
|
|
(૧) M.COM સેમેસ્ટર – ૧ ની ફી ભરવામાટે ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ભરવાની રહેશે.
(૨) માન્ય સર્ટીફેકેટ ધરાવતા અંધ વિધાર્થીઓ તથા શારીરિક ખોડખાપણ તથા યુનિવર્સીટી સ્ટાફ
માટે ઓનલાઈન સર્ટીફીકેટ અપલોડ કરવાના રેહશે.
MCOM. SEM – I
પ્રવેશ્ લાયકાત :
(૧) વાણીજ્ય વિદ્યાશાખાની T.Y.B.COM ની પરીક્ષા રેગ્યુલર કે એક્સટર્નલ વિધાર્થી તરીકે
પાસ કરેલ હોવી જોઈએ. અથવા
૨) B.B.A નિર્ધારીત વિષય સાથે પાસ કરેલ હોવા જોઈએ.
3) UGC માન્ય યુનિવર્સીટીનાં વિધાર્થીઓ જ પ્રવેશપાત્ર રહેશે.
૪) જે વિધાર્થીઓ બીજી યુનિવર્સીટી માંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નવા અભ્યાસક્રમમાં
એડમિશન લે ત્યારે માઇગ્રેશન જમા કરાવવાનું રહેશે. અને જયારે વેરીફીકેશન વખતે
વિધાર્થી પાસે માઇગ્રેશન ન હોય તેવા વિધાર્થીઓએ ૪૫ દિવસની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં
જમા કરવવાનું રહેશે. ૪૫ દિવસ બાદ માઈગ્રેશન રજુ કરનાર વિધાર્થીએ ૧૦૦૦/- પેનલ્ટી ભરવાની
રહેશે.
વિષય પસંદગી:-
૧) Core –1, Core –2, Core –3, Core-4, Core-5 વિષય ફરજીયાત પસંદ
કરવાના રહેશે.
૨) કુલ પાંચ વિષયની પસંદગી કરવાની રહેશે.
૩) વખતોવખતના અભ્યાસક્રમ તેમજ પરિપત્રો/નિયમોને ધ્યાને લેતા વિષયોની પસંદગી કરવાની
રહેશે.
ફોર્મ ભરવા સંબંધીત સૂચનાઓ
(૧) એડમીશન માટે ઓનલાઇન ફોર્મ પૂરતી વિગતો સાથે નિર્ધારીત તારીખ સુધીમાં ભરવું ફરજીયાત
છે.
(૨) ફોર્મ અંગ્રેજી કેપીટલ અક્ષરોમાં ભરવાનું રહેશે.
(૩) ફોર્મ ભરતા પહેલા ફોર્મમાં ભરવાની નીચેની વિગતો કાગળમાં સ્વચ્છ અક્ષરે ક્રમમાં
લખીને તેના આધારે ફોર્મ ભરવાથી ભૂલો નિવારી શકાય.
STEP-1 (BASIC DETAILS & REGISTRATION DETAIL)
-જે વિધાર્થીની વિગત યુનિવર્સીટી પાસે હોય તો તેને રજીસ્ટ્રેશન અને બેઝિક વિગત
ભરવાની રહેશે.
-જે વિધાર્થીની વિગતો યુનિવર્સીટી પાસે ન હોય તેમને બેઝિક વિગત,રજીસ્ટ્રેશન વિગત,
એડ્રેસની વિગત, ડોક્યુમેન્ટ વિગત ભરીને તથા ડાઉનલોડ એપ્લીકેશન કરીને વિધાર્થીએ યુનિવર્સીટી
વેરિફિકેશન કરાવવા માટે જરૂરી બધા ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ નિયત તારીખ સુધીમાં આવવાનું
રહેશે.
ખાસ નોંધ:- (યુનિવર્સીટી કાર્યાલય મહિના ના
પથમ અને ત્રીજો શનિવાર બંધ રહેશે. તથા જાહેર રજા નાં દિવસો માં કાર્યાલય બંધ રહેશે.
આ દિવસો મા વેરીફીકેશન થઇ શકશે નહી)
B.COM/B.B.A
સમકક્ષ ની વિગતો:
- ફોર્મ ભરવા માટે Registration પર કલીક કરવું.
- જેમા એડમિશન માટે માસ્ટર ડીગ્રી સિલેક્ટ કરવું
- ડીગ્રીનો પ્રકાર સિલેક્ટ કરવું
- બોર્ડ/યુનિવર્સીટી સિલેક્ટ કરવું
- પાસ કર્યાનું વર્ષ લખવું
- સીટ નંબર (માર્કશીટ મુજબ જેમકે 123456)
- પાસ થયાનો મહિનો સિલેક્ટ કરવો
- પરીક્ષાનું નામ સિલેક્ટ કરવું
- ત્યારબાદ Validate Detail પર કલીક કરવું
- ગુણની વિગત આપવી
- APPLY FOR મા વિદ્યાશાખામાં કોમર્સ સિલેક્ટ કરવું ત્યારબાદ પરીક્ષાનું નામ માસ્ટર
ઓફ કોમર્સ સિલેક્ટ કરવું ત્યારબાદ સત્ર મા ઓટોમેટિક સેમેસ્ટર ૧ સિલેક્ટ થઇને આવી જશે.
- ત્યારબાદ બેઝીક ઈન્ફોર્મેશન આપવી
- (જો વિધાર્થીનું ઓટોમેટિક નામ આવે તો નામ લખવાની જરૂર નથી)
- અટક,નામ,પિતા/પતિનું નામ (ધો.B.COM/B.B.A/સમકક્ષ માર્કશીટ મુજબ)
- ત્યારબાદ જન્મ તારીખ લખવી
- મોબાઈલ નંબર નાખવા (ફરજીયાત) ત્યારબાદ જાતિ સિલેક્ટ કરવી
- ઈ-મેઈલ અડ્રેસ આપવું (ફરજીયાત) અને આધાર કાર્ડના નંબર આપવા
- ફોર્મમાં જરૂરી બધી માગેલ વિગત ભરવી.
- ત્યારબાદ તમે એન્ટર કરેલ મોબાઈલ નં. મેસેઝ આવશે તથા ઈ-મેઈલ એડ્રેશ પર મેઈલ આવશે જેમા
વિધાર્થીના યુઝર નેમ અને પાસવર્ડ આવશે જેના દ્વારા આપ લોગીન કરી શકશો.
STEP -2 પત્ર વ્યવહારનું સરનામું:-(વિધાર્થીના એડ્રેસ પર માર્કશીટ મોકલવામાં આવશે.)
* ૧)વિસ્તાર
|
* ૨)સોસાયટી
|
* ૩) બ્લોક
|
* ૪) રોડ
|
*૫)ગામ/શહેર
|
* ૬) તાલુકો
|
*૭) જિલ્લો
|
* ૮) રાજ્ય
|
* ૯) પીનકોડ
|
|
|
|
STEP-3 DOCUMENT DETAILS
* વિધાર્થીનો ફોટોગ્રાફ અપલોડ :તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ૧૫૦ kb સુધીનો
* વિધાર્થીની સહિ અપલોડ : ૧૦૦ kb સુધીની
* વિધાર્થીની છેલ્લી માર્કશીટ અપલોડ : ૨૫૦ kb સુધીની.
* વધારાના ડોક્યુમેન્ટ વગેરે સબમીટ કરવા